પુલવામામાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર, એક જવાન
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાયી છે. પુલવામાના બાંદજી વિસ્તારમાં સર્જાયેલી આ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. જો કે CRPFનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે. હાલ સમગ્ર વિસ્તારમ