કોરોનાના વધતા સંક્રમણને જોતા રેલવેનો મોટો નિર્ણય,
કોરોના વાયરસના વધી રહેલા કેસોને જોતા ભારતીય રેલવેએ નિર્ણય કર્યો છે કે નિયમિત મુસાફર ટ્રેન ઓગસ્ટ મહિના પહેલા નહી ચલાવવામાં આવે. રેલવેએ તેને લઈને એક સર્ક્યૂલર જાહેર કર્યો છે. રેલવેએ જણાવ્યું છે કે, 12 ઓગસ્ટ 2020 સુધી કો