મ્યાનમારમાં મોટી દુર્ઘટનાઃ ભૂસ્ખલનથી 113નાં મોત, અ
મ્યાનમારનાં કચિન વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગુરૂવારનાં રોજ સવારે એકાએક જમીન ધસી પડી. આ દુર્ઘટનામાં 113 મજૂરોનાં મોત થયાં છે જ્યારે અનેક લોકો અન્ય આ કાટમાળમાં દટાયા છે. મ્યાનમાર ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે હાલમા