ટ્રમ્પ પ્રશાસનનો નિર્ણય: અમેરિકામાં ઓનલાઈન અભ્યાસ
અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ ટ્રમ્પ પ્રશાસનના એક નિર્ણયના કારણે મુશ્કેલીમાં મુકાવાના છે. અમેરિકન સરકારે કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓના દરેક ક્લાસ ઓનલાઈન ચાલી રહ્યા છે તેમણે તેમના દેશ પરત ફરવું પડશે. ડોનાલ્ડ ટ્ર