વિકાસ દુબેની ધરપકડ પર પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલ
ઉત્તરપ્રદેશના મૉસ્ટ વૉન્ટેડ ગેન્સસ્ટર અને કાનપુરમાં આઠ પોલીસવાળાના હત્યારા વિકાસ દુબેને પોલીસે ઉજ્જૈનથી ગુરુવારે ઝડપી પાડ્યો છે. હત્યારા વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની સાથે બે સાથ