અનુપમ ખેરનો પરિવાર પણ કોરોનાની ચપેટમાં, માતા અને ભ
કોરોના વાયરસ બોલીવૂડમાં પણ પગપેસારો કરી રહ્યો છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બાદ દિગ્ગજ એક્ટર અનુપમ ખેરના પરિવારના 4 સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમણે વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી છે.