રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને થયો કો
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને કોરોના થતાં ખળભળાટ મચી ગયો છે. PDU રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને બે દિવસથી તાવ અને ઉધરસ હતા. ડો. મનીષ મહે