સાત કલાકની ઉડાન બાદ UAE પહોંચ્યા રફાલ વિમાન, બુધવા
રફાલ લડાકુ વિમાનનો પ્રથમ જથ્થામાં પાંચ વિમાન ફાન્સથી ભારત માટે રવેના થઈ ગયા છે. ફ્રાન્સના શહેર બોર્ડેઓસ્કમાં વાયુસેના બેસથી રવાના થયેલ વિમાન લગભગ 7000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને બુધવારે અંબાલા વાયુસેના એરબેસ પર પહોંચ્યા