અમદાવાદ અગ્નિકાંડ: આગ મામલે તપાસ સમિતિ આજે સરકારને
અમદાવાદના શ્રેય હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા આગ લાગી હતી જેમાં 8 દર્દીઓ બળીને ભડથું થઈ ગયા હતાં. આ ઘટનામાં સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતાં અને આગામી ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાનું કહ્યું હતું તો આજે આ મામલે તપા