Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 63 હજારથી વધ
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 63,486 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સમયગાળામાં જ 944 લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાનો મૃત્યુઆંક લગભ