ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આપ્યું રાજીનામું, એશિયન
ચૂંટણી કમિશનર અશોક લવાસાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. હવે અશોક લવાસા એશિયાઈ વિકાસ બેન્કમાં ઉપાધ્યક્ષ પદને સંભાળશે. તે એડીબીમાં દિવાકર ગુપ્તાનું સ્થાન લેશે. દિવાકર ગુપ્તાનો કાર્યકાળ 31 ઓગસ્ટે સમાપ્ત થવાનો છે.