ભારત પાસે 2021ના પ્રથમ ક્વાર્ટરમાં હશે કોરોનાની રસ
ભારત 2021ના કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કોરોનાની વેક્સિન બનાવી લેશે અને પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII) પહેલી રસી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા વોલ્યુમની રીતે વિશ્વમાં