ISI માટે કામ કરતાં મુંદ્રા ડોકયાર્ડના સુપરવાઇઝરની
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુજરાતના મુંદ્રા ડોકયાર્ડમાં સુપરવાઇઝરની પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇ (ISI) માટે કામ કરવા બદલ ધરપકડ કરી છે. ગુજરાતના પશ્ચિમ કચ્છમાં રઝાકભાઈ કુંભારની રવિવારે એનઆઇએ દ્વારા ડિફેન્સ-IS