રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1305 નવા કેસ,
ભારતમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. ભારતના મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે તો ગુજરાતમાં પણ 24 કલાકમાં કુલ 74,253 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત રાજ્યમાં 24 કલાકમાં કુલ 1141 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. જેથી રા