મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેને મળી જાનથી મારી નાખવા
મહારાષ્ટ્રના મુખ્યંત્રી ઉદ્ધવ ઠાકરેને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે માતોશ્રી બંગલાના લેન્ડલાઈન ઉપર ત્રણથી ચાર વખત ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સને પોતાને દાઉદ ઈબ્રાહિમનો માણસ ગણાવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ માતો