ભાજપે તાયફાઓ કરી ગુજરાતને વુહાન બનાવ્યું, સુપર સ્પ
અમદાવાદમાં શાકભાજી વાળા સુપર સ્પ્રેડર્સ હતા ત્યારે હવે ગુજરાતની સ્થિતિ વુહાન જેવી બનાવવા માટે કોણ સુપર સ્પ્રેડર્સ છે? કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ભાજપ સરકારને પૂછ્યા સવાલ કે, સામાન્ય માણસ માટે બેસણુ, લગ્ન સહિતના પ્રસંગો પર પ્રતિબંધ મૂકા