પ્રિયંકા ગાંધીને મળી મોટી જવાબદારી, પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને સમગ્ર ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ તરીકે નિમવામાં આવતા પ્રદેશ કોંગ્રેસમાં જોરદાર ઉત્સાહની લહેર વ્યાપી ગઈ છે. પાર્ટીના કાર્યકર્તાઓના મતે એક પ્રભારી મહાસચિવ હોવાના કારણે નિર્ણયો લેવામાં લાગતા અનાવશ્યક સમય પર