એક્સિસ બેંક સાથે 22.29 કરોડની છેતરપિંડી કરવા બદલ ફ
એક્સિસ બેંક સાથે રૂ. 22.29 કરોડની છેતરપિંડી કરવા બદલ, ફાઇનાન્સ કંપનીના સાત ડિરેક્ટરો સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ ગુરુવારે માહિતી આપતા જણાવ્યું કે,કોર્ટના નિર્દેશો પર કફપરેડ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ છેતરપિં