સાંસદોના પગારમાં થશે 30%નો ઘટાડો, લોકસભામાં પાસ થય
સાંસદોના વેતનમાં ઘટાડા સંબંધિત બિલ મંગળવારે લોકસભામાં પાસ થઈ ગયું છે. સાંસદ વેતન, ભથ્થા અને પેન્શન (સંશોધન) બિલ, 2020નું મોટાભાગના સાંસદોએ સમર્થન કર્યું હતું. બધા સાંસદોના વેતનમાં એક વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ સિવાય સાંસદ નિધિ પણ