23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરશે
દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા જ્યાં 53 લાખના આંકડાને પાર કરી ગઈ છે. બીજી તરફ કોરોના મહામારીથી થનારા મોતનો આંકડો પણ 85 હજારને પાર થઈ ગયો છે.
આ