મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ભૂકંપના એંધાણ,
આગામી સમયમાં શું મહારાષ્ટ્રની સત્તામાં કોઈ મોટો ઉલટફેર થવા જઈ રહ્યો છે? એવી અટકળો વહેતી થઈ રહી છે, કારણ કે શનિવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. બન્ને નેતાઓ વચ્