આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાની થશે શરૂ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં પરીક્ષાનું આયોજન કરવું મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. આજથી ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સીટીમાં જુદા જુદા કોર્ષમાં અભ્યાસ કરતા અંદાજે 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. M.Com., B.