રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,310 નવા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1310 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 56731 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1250 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 15 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના