ચીન સાથેના તણાવની વચ્ચે વાયુસેના પ્રમુખનું મોટું ન
પૂર્વ લદાખમાં છેલ્લા ઘણા સમયથી ભારત (India) અને ચીન (China)ની સેનાઓ વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા નું મોટું નિવેદન સામે આવ્યું છે. વાયુસેના પ્રમુખે કહ્યું છે કે ભારત, ઉત્તર ભારતમાં બંને ફ્રન્ટ પર યુદ્ધ માટે તૈયાર