બિહાર ચૂંટણીઃ ભાજપે જાહેર કરી 27 ઉમેદવારોની યાદી,
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 27 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. હાલમાં ભાજપમાં સામેલ થનાર શૂટર શ્રેયસી સિંહને પણ ટિકિટ મળી છે. પાર્ટીએ તેને જમુઈથી ઉમેદવાર બનાવી છે. શ્રેયસી સિંહ બિહારના દિગ્ગજ નેતા રહેલા અને પૂર્વ કેન