ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માગણી, મહંત પરમ
અયોધ્યામાં આવેલી તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માગણી સાથે આજે સવારથી આમરણ ઉપવાસ શરૂ કર્યા હતા.
તેમની દલીલ એવી છે કે ભારતમાં સૌથી વધુ વસતિ હિન્દુઓની છે માટે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઇએ. અત્ય