નવરાત્રિમાં ગાઇડલાઇનને લઇ ગુજરાત સરકારે કરી સ્પષ્ટ
ગુજરાત સરકારે નવરાત્રિની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે અને માતાજીની આરતી માટે પરમિશન આપવામાં આવી છે. ત્યારે આરતીને લઈને રાજ્ય સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, નવરાત્રિ દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ તેમના એવ