પેટા ચૂંટણી જીતવા એટીચોંટીનું જોર લગાવશે ભાજપ, સીએ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા અંતર્ગત સત્તાધારી પક્ષ અને વિપક્ષ તમામ એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. નોંધનીય છે કે વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક આવતીકાલથી પ્રચારના શ્રીગણેશ કરશે.
જ્યારે બીજી તરફ સીએમ રૂપાણી આઠેય બેઠક