કોરોના વાયરસ: અરવિંદ કેજરીવાલની જાહેરાત, દિલ્હીમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી છે કે કોરોના વાયરસ મહામારીના કારણે બંધ રહેલી સ્કૂલો હાલ ખુલશે નહીં. મુખ્યમંત્રીનો આ સંદેશો ત્યારે આવ્યો છે જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી 3 લાખ 4