'ગો કોરોના ગો' નારો આપનાર કેન્દ્રીય મંત્રી રામદાસ
કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-એ (RPI)ના પ્રમુખ રામદાસ અઠાવલેને કોરોના થયો છે. મંગળવારે રામદાસ અઠાવલેની ઓફિસે તેમના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. હાલમાં તેમને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના મહામારીની શ