આરોગ્ય સેતુ એપ્લિકેશન કોણે બનાવી ? CICની નોટિસ બાદ
એરોગ્ય સેતુ (Aarogya Setu) એપ્લિકેશન પહેલા પણ વિવાદોમાં રહી છે. હવે ફરીથી આ એપ્લિકેશન વિશે વિવાદ છે. સવાલ એ છે કે, આયોગ્ય સેતુ એપ કોણે બનાવી?
અહેવાલો આવ્યા હતા કે આરટીઆઈ ફાઇલ કરવા છતાં મંત્રાલયે આરોગ્ય સેતુ એપ્લિકેશન કોણે બનાવી છે તે અંગ