રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 975 નવા કેસ,
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ઘટી રહી છે. આજે 975 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1022 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,76,608 પર પહોંચ્ય