બિહારમાં આજે વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબ
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે મતદાન ચાલી રહયું છે. આજે એટલે કે શનિવારે અંતિમ મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. અંતિમ અને ત્રીજા તબક્કા માટે બિહારની 78 વિધાનસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે બિહારમાં 33,782