દિવાળીની ખરીદીમાં આ વાતનુ ધ્યાન અચૂક રાખજો, પીએમ મ
દિવાળી પર્વોનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે અને દેશભરમાં દિવાળી માટે ખરીદી નિકળેલી છે ત્યારે પીએમ મોદીએ લોકોને એક અપીલ પણ કરી છે.
પોતાના વિડિયો મેસેજમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આ વખતે ખરીદી કરતી વખતે વોકલ ફોર લોકલનો મંત્ર ભુલવાનો નથી