અમદાવાદમાં ફરી થશે Lockdown? સરકારે કરી સ્પષ્ટતા
તહેવારોની મજા અને ખરીદીની ભીડના કારણે અમદાવાદ શહેર મોતના મુખમાં ધકેલાઈ ગયું છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના કેસમાં વિસ્ફોટ થયો છે. દરમિયાન કાળી ચૌદશ, દિવાળી, બેસતા વર્ષ બાદ અમદાવાદની બંને