અમદાવાદમાં કર્ફ્યૂ દરમિયાન AMTS રહેશે બંધ, 300 સ્થ
અમદાવાદમાં આજે રાત્રિના 9.00 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6.00 વાગ્યા સુધીનો 60 કલાકનો કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ કર્ફ્યૂની જાહેરાતના પગલે અમદાવાદ શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારોમાં અચાનક ભીડ વધી છે. લોકો લૉકડાઉનની બીકે પેનિંક