અફવાઓ પર ધ્યાન ન આપો, રાજ્યમાં ફરીથી લૉકડાઉન નહીં
કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારેસાવચેતીના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. જે પ્રમાણે ચારેય મહાનગરોમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાજ્યમાં કોરોનાના કેસ