મધ્ય પ્રદેશમાં માસ્ક નહીં પહેરનાર ઓપન જેલમાં જશે,
મધ્ય પ્રદેશ માં વધી રહેલા કોરોના કેસને લઈને સરકાર કડક વલણ અપનાવી રહી છે. રાજ્યમાં હવે માસ્ક ન પહેરતા લોકોને ઓપન જેલમાં મોકલવામાં આવશે. સીએમ શિવરાજસિંહ ચૌહાણે માસ્ક ન પહેરતા લોકો માટે ઓપન જેલ બનાવવાનો આદેશ કર્યો છે. આ જેલમાં માસ્ક ન પહેરતા