ભારતમાં કોરોના વેક્સીનના સ્ટોરેજની તૈયારીઓ શરૂ, મા
દેશમા કોરોના વાયરસની વેક્સીન બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દરેક ભારતીયને વેક્સીન આપવાની રણનીતિ તૈયાર કરી રહી છે. વેક્સીનના સ્ટોરેજ, તેની માટે જરૂરી કોલ્ડ ચેઇન સહિત દરેક નાની-મોટી બાબત પર વડાપ્રધાન ઓફિસની નજર છે. આ દર