રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અનેક જિલ્લામા
ગુજરાતમાં આગામી 10થી 12મી દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 10મી ડિસેમ્બરથી જ રાજ્યના અનેક ઠેકાણે વાતવારણમાં પલટો આવ્યો હતો જેના ભાગરૂપે