રાજકોટ: ઉદય શિવાનંદ કૉવિડ હોસ્પિટલમાં આગ મામલે તપા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હોમટાઉનમાં કોરોના દર્દીઓની સારવાર કરતી ઉદય શિવાનંદ હૉસ્પિટલ માં લાગેલી આગ મામલે તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ જે તે સમયે મુખ્યમંત્રીએ આપ્યો હતો. આ સાથે જ રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગની