2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું પ્રધાનમંત્ર
કૃષિ બિલો સંદર્ભમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતની કૃષિ નીતિમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યાએ પછી પહેલી વખત ખેડૂતોની આવક શબ્દનો પ્રયોગ થયો છે. ખેત