સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે પણ ચૂંટણી લડવા કર્યો ઈનક
એક તરફ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે જેમાં ગુજરાતમાં 26 બેઠકો પર સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. હજું આજે સવારે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ ચૂંટણી લડવાની ના પાડી હતી