ગુજરાતમાં ઉત્તર દિશાના પવનોને કારણે 31મી ડિસેમ્બર
ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેના પગલે ગુજરાતમાં (Gujarat) પણ કોલ્ડવેવની (Coldwave) સ્થિતિ રહેશે. રાજ્યમાં ત્રણ દિવસ કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ