ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે, કેબિનેટે
ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે. PMની અધ્યક્ષતાવાળી કેબિનેટે આજે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસને મંજુરી આપી દીધી છે. મિસાઈલના નિકાસને ઝડપથી મંજુરી દેવા માટે એક સમિતિ બનાવવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.