ગુજરાત માં ધાબા ઉપર પરિવાર સાથે પતંગ ઉડાડી શકાશે ,
ઉત્તરાયણ પર્વ ને લઈ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ નું મોટું નિવેદન સામે આવી રહ્યું છે તેઓ એ કહ્યુ કે પરિવાર ના સભ્યો પોતાના મકાન ના ધાબા ઉપર પતંગ ચગાવી શકશે અને ધાબા ઉપર 50 થી વધુ લોકો ને ભેગા થવા માટે અનુમતિ આપવામાં આવશે નહિ આ માટે ટુક સમય માં નિયમ