CM રૂપાણીએ જણાવી વેક્સિનેશનની રૂપરેખા, 'પહેલા તબક્
ભારત સરકાર દ્વારા આગામી 16મી જાન્યુઆરીથી રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન (coronavirus Vaccination) કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશમાં સૌથી પહેલાં હેલ્થ લાઇન વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને મફતમાં વેક્સિન અપાશે. આ જાહેરાતના પગલે રા