ગાંધીનગરમાં 22 દિવસથી ધરણા કરતા 30થી વધુ LRD જવાનો
ગાંધીનગરમાં બાબા સાહેબ આંબેડકરના પૂતળા પાસે LRDના પુરુષ ઉમેદવારના ધરણાનો આજે 22મો દિવસ છે. આ યુવાનો બેઠકો વધારવાની માંગ સાથે ધરણા કરી રહ્યા છે. અને સરકાર સાથે સતત ઘર્ષણ કરી રહ્યા છે. મહિલાની ઉમેદવારોની જેમ પુરુષ ઉમેદવારોની પણ બેઠક વ