હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી લઈ જાય એ હવે નહિ ચાલે :
ગોધરા ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેર સભા યોજાઈ હતી. ગોધરા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે મુખ્યમંત્રીએ સભામાં લવ જેહાદ (love jihad) વિશે કડક કાયદો લાવવાની વાત કરી હતી. તો