વડોદરા : મધુ શ્રીવાસ્તવના દીકરાનું અપક્ષ ફોર્મ રદ
વડોદરાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વાર જાહેર જીવનમાં દાદાગીરી કરી છે. આ દાદાગીરી તેમણે પોતાની પાર્ટી સામે નહીં પરંતુ મીડિયા સામે જિલ્લા વહિવટી કચેરીએ કરી છે. સેવાસદન ખાતે આવેલા મધુ શ્રીવાસ્તવે દીકરાની અપક્ષ ઉમેદવારી અંગે ખુલ્લેઆ